ચાઇના માં દરેક લોકો નું ઇન્ટરનેટ બંધ થી જસે શું આપના દેશ માં આ સકયા છે ?






ચાઇના માં દરેક લોકો નું ઇન્ટરનેટ બંધ થી જસે શું આપના દેશ માં આ સકયા છે ?


વિશ્વ માં જે રીતે ટેકનોલજી નો વ્યપ વધતો જાય છે . એટલી જ જડપ થી સાઇબર ક્રાઇમ નું પ્રમણા વધતું જાય છે.

ભારત દેશ માં જેમ નવા મોબાઇલ નું કનેક્શન લેવા માટે આધાર કાર્ડ અથવા ભારત સરકાર દ્વારાઆપેલ ઓળખ પત્ર રજૂ કરવું પડે છે એજ રીતે
ચાઇના નીની  સરકારે ત્યાં વસતા દરેક નાગરિક માટે મોબાઇલ ઇન્ટરનેટ માટે માત્ર એવl લોકો નું ચાલુ રેસે જેમને પોતાના ઓળખ ત્યાં ની મોબાઇલ કંપની માં નોંધાવવેલ હસે નહીં તો તેમનો મોબાઇલ બંધ થહી જસે.
સરકારી ઓફિસ માં  જે રીતે દરેક કર્મચારી ને પોતાની હાજરી કૅમેરાસામે જોય ને પુરવીપડે છે એજ રીતે દરેસ્ક કોર્પોરેટ ઓફિસ સ્કૂલ તેમજ ગોપનીય કચેરી માં બિન અધિકૃત વાક્યતી પ્રવેશી ના સકે માટે આ પ્રકાર ની પ્રણાલી અજલ માં જ છે.
ચાઇના ની સરકારે ઉઠાવેલપગલું  ખૂબજ સારું છે દરેક વાક્યતીના રેટીના જેમ અલગ અલગ છે દરેક વાક્યતીની આરકે થ્રી ડી ઇમેજબને છે કોણ વાક્યતી ક્યાં છે ક્યાં જાય છે. દરેસ્ક વસ્તુ ની જાણકારી મળી સક્સે.
આ ઉપરાંતચાઇના વિશ્વનો એક એવોસોફ્ટવેર ટાયર કરે છે જેમાં કોય પણ આતંકવદક એ પ્રકાર ની કામ કરતી લોકો ની માહિતી આપો આપ મળી જસે પોતાની પાસે રહેલ સુપર કમ્પ્યુટર નો નો ઉપયોગ કરી દરેસ્ક વાક્યતી ની એચએએલ ચલ પર નજર રાખી સક્સે .
દુનિયા માં જે કાય આતંકવાદ થી છે તમે મોટા ભાગ ના મોબાઇલ નંબર ખોટા નામ પર લીધેલા હોય છે ,
ઉપરાંત પૂરતી માહિતી આપ્યા વિના લીઢળે હોય છે જેનો ગેર લાભ લય અને આવી હિંસા કરતાં હોય છે.
ચાઇના ની સરકારે લીધેલ પગલું સારું છે સામે થોડા ખરાબ પાસા પણ છે પણ જ્યરે ગોવેર્મેન્ન્ત  કોય નિરયન લે છે એ દૂરગામી આસર કરતાં હોય છે ..


Comments